Telephone conversation between PM and Prime Minister of Sri Lanka

Prime Minister Shri Narendra Modi spoke to Prime Minister of Sri Lanka H.E. Mr. Mahinda Rajapaksa today, and congratulated him on the successful conduct of parliamentary elections in Sri Lanka yesterday. Prime Minister commended the government and the electoral institutions of Sri Lanka for effectively organising the elections despite the constraints of the COVID-19 pandemic.  He also appreciated the Sri Lankan people for their enthusiastic participation in the elections, and said that this reflected the strong democratic values shared by both countries.    

Prime Minister Shri Modi noted that the incoming results of the elections indicate an impressive electoral performance by the Sri Lanka Podujana Peramuna (SLPP) party, and conveyed his congratulations and best wishes to H.E. Mr. Mahinda Rajapaksa in this regard. 

Recalling their cordial and fruitful previous interactions, the two leaders reiterated their shared commitment to strengthen the age-old and multi-dimensional India-Sri Lanka relationship. They stressed the significance of early progress in all spheres of bilateral cooperation. 

Prime Minister informed H.E. Mr. Rajapaksa about the establishment of an international airport in the Buddhist pilgrimage city of Kushinagar in India, and said that the city looked forward to welcoming visitors from Sri Lanka at an early date.  

The leaders agreed to remain in close touch as both countries address the challenges posed by COVID 19 pandemic, and resolved to take bilateral relations to newer heights in the coming days. 

Gujarati

પ્રધાનમંત્રી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી એચ.ઇ. શ્રી મહિન્દા રાજપક્ષેને ગઈકાલે શ્રીલંકામાં સંસદીય ચૂંટણીઓના સફળ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કોવિડ -19 રોગચાળાના અવરોધો હોવા છતાં ચૂંટણીને અસરકારક રીતે યોજવા બદલ શ્રીલંકાની સરકાર અને ચૂંટણી સંસ્થાઓની પ્રશંસા કરી. તેમણે ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે શ્રીલંકાના લોકોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ બંને દેશો દ્વારા વહેંચાયેલા મજબૂત લોકશાહી મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે.  

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંવાદમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીના પરિણામો શ્રીલંકા પોડુજણા પેરામુના (એસએલપીપી) પાર્ટી દ્વારા પ્રભાવી ચૂંટણી પ્રદર્શનને સૂચવે છે અને આ બાબતે એચ.ઇ.શ્રી મહિન્દા રાજપક્ષેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અગાઉના તેમના સૌહાર્દપૂર્ણ અને ફળદાયી સંવાદોને યાદ કરતાં બંને નેતાઓએ ભારત-શ્રીલંકાના વર્ષો-જુના અને બહુ-પરિમાણીય સંબંધને મજબૂત બનાવવા માટેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને ફરીવાર યાદ કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સહકારના તમામ ક્ષેત્રમાં પ્રારંભિક પ્રગતિના મહત્વ પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રીએ એચ.ઇ. શ્રી રાજપક્ષેને ભારતના બૌદ્ધ તીર્થસ્થાન કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકની સ્થાપના વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ શહેર આવનારા સમયમાં શ્રીલંકાના મુલાકાતીઓનું સ્વાગત કરશે.

બંને દેશોએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ઉભા થયેલા પડકારોનો સામનો કરતા હોવાથી બંન્ને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા હતા અને આગામી દિવસોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવા સંકલ્પ કર્યો હતો.

SD/GP/BT

Marathi

पंतप्रधान नरेंद्र मोदी आणि श्रीलंकेच्या पंतप्रधानांदरम्यान दूरध्वनी संभाषण

पंतप्रधान नरेंद्र मोदी यांनी आज श्रीलंकेचे पंतप्रधान महिंदा राजपक्षे यांच्याशी दूरध्वनीवरुन संवाद साधला, आणि श्रीलंकेत काल संसदीय निवडणुका यशस्वी पार पाडल्याबद्दल अभिनंदन केले.

कोविड-19 संक्रमण परिस्थितीतही निवडणुका प्रभावीपणे पार पाडल्याबद्दल सरकार आणि निवडणूक संस्थांची पंतप्रधानांनी प्रशंसा केली. श्रीलंकेच्या जनतेने निवडणुकीत मोठ्या उत्साहाने सहभाग घेतल्याबद्दल त्यांचे कौतुक केले आणि ते म्हणाले की यातून दोन्ही देशांची समान लोकशाही मूल्ये प्रतिबिंबित होतात. 

पंतप्रधान मोदी म्हणाले की, निवडणुकांचे येणारे निकाल श्रीलंका पोदुजना पेरामुना (एसएलपीपी) पक्षाने प्रभावीपणे कामगिरी केली आहे , असे निर्देशित करतात. पंतप्रधानांनी याबद्दल महिंदा राजपक्षे यांचे अभिनंदन करुन शुभेच्छा दिल्या आहेत.

दोन्ही नेत्यांनी पूर्वीच्या सौहार्दपूर्ण आणि फलद्रुप संभाषणांचे स्मरण करत, दोन्ही नेत्यांनी कैक वर्षांपासूनची बहुआयामी भारत-श्रीलंका मैत्री मजबूत करण्याची कटीबद्धता सामायिक केली. द्विपक्षीय सहकार्याच्या सर्व क्षेत्रात लवकर प्रगती करण्यावर त्यांनी भर दिला.

पंतप्रधानांनी भारतातील बौद्ध तीर्थक्षेत्र असलेल्या कुशीनगर येथील आंतरराष्ट्रीय विमानतळासंबंधी माहिती दिली आणि  हे शहर श्रीलंकेतील बौद्ध पर्यटकांचे स्वागत करण्यासाठी उत्सुक असल्याचे सांगितले.

कोविड-19 संक्रमण परिस्थितीमुळे निर्माण झालेल्या आव्हानांना सामोरे जाण्यासाठी संपर्कात राहण्यावर दोन्ही नेत्यांमध्ये सहमती झाली, आणि आगामी काळात द्वीपक्षीय संबंध नवीन उंचीवर नेण्याचा संकल्प केला.

G.Chippalkatti/S.Thakur/P.Kor